?>

અભિનેત્રી રકુલ કા કૂલ વેકેશન

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 04, 2023

રકુલપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે હંમેશા પોતાની ખુશી શેર કરે છે.

ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે મૉલદિવ્ઝમાં વેકેશન માણતી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આ પહેલા પણ અભિનેત્રીએ મૉલદિવ્ઝની યાદો ફેન્સ સાથે શેર કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ સેલેબ્સની ડિક્શનરીમાં નથી `લગ્ન` શબ્દ

રકુલ પ્રીત સિંહનો કૂલ બીચ લૂક

તાજેતરમાં શેર કરેલા ફોટોઝમાં ઓરેન્જ મોનોકિનીમાં રકુલ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ છેલ્લે છત્રીવાલીમાં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

ઓવરઈટિંગની પડી ગઈ છે ટેવ?

Follow Us on :-