?>

કોણ છે રાશા થડાણી? મળો આ સ્ટારકિડને

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jun 12, 2023

રાશા થડાણી ઘણીવાર લાઈમલાઈટમાં આવી જાય છે અને તેની તસવીરો વાયરલ થતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

રાશા થડાણી ખૂબ જ સાદગીથી રહે છે અને પાપારાઝી સાથે પણ વાતો કરતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

રાશા થડાણીએ તાજેતરમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

Father`s Day: સારા ઔર ઉસકે `અબ્બા જાન`

સોનાલી સહગલ-આશિષ સજનાનીને શાદી મુબારક

રાશા થડાણીએ પોતાના કૉલેજના છેલ્લા દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

રવીના ટંડનને જ્યારે પદ્મશ્રી એવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે પણ રાશાએ આ વિશે આનંદ અને ગર્વની લાગણીસભર પોતાનો અને મમ્મી રવીના ટંડનનો ફોટો શૅર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

Father`s Day: સારા ઔર ઉસકે `અબ્બા જાન`

Follow Us on :-