આ અભિનેત્રીઓના રિયલ નામ તમને ખબર છે?
ઇન્સ્ટાગ્રામ
કેટરિના કૈફનું રિયલ નામ છે કેટરિના ટર્કોટ.
ઇન્સ્ટાગ્રામ
શ્રીદેવીનું રિયલ નામ છે શ્રી અમ્મા યંગર અય્યપન.
ઇન્સ્ટાગ્રામ
મલ્લિકા શેરાવતનું રિયલ નામ છે રીમા લાંબા.
ઇન્સ્ટાગ્રામ
રેખાનું રિયલ નામ છે ભાનુરેખા ગણેશન.
ઇન્સ્ટાગ્રામ
સની લિયોનનું રિયલ નામ છે કરનજીત કૌર વોહરા
ઇન્સ્ટાગ્રામ
તબુનું રિયલ નામ છે તબસ્સુમ ફાતિમા હાશ્મી.
ઇન્સ્ટાગ્રામ
શિલ્પા શેટ્ટીનું રિયલ નામ છે અશ્ચિનિ શેટ્ટી.
ઇન્સ્ટાગ્રામ
પ્રિટી ઝિંટાનું રિયલ નામ છે પ્રિતમ સિંહ ઝિંટા.
ઇન્સ્ટાગ્રામ
કિયારા અડવાણીનું રિયલ નામ છે આલિયા અડવાણી.
ઇન્સ્ટાગ્રામ
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં