સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
એઆઈ
સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
તુલસીનો છોડ સુકાય નહિ એ માટે લીમડાના પાનનો પાવડર તેમાં ઉમેરવો જોઈએ.
એઆઈ
સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
બને તો તમારા તુલસીના છોડમાં 30 ટકા જેટલી રેતીનો પણ ઉમેરો કરવો જોઈએ.
એઆઈ
સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
તમે તુલસીના કુંડામાં કેટલા પ્રમાણમાં માટી ભરો છો એ પણ અગત્યનું છે. આખું કૂંડું માટીથી ભરી ન દેવું જોઈએ.
એઆઈ
સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
તુલસીના છોડને ધુમાડો અને તેલ વગેરેથી દૂર જ રાખવો જોઈએ.
એઆઈ
સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ
તુલસીના છોડની આસપાસ શુદ્ધતાનું પણ મહત્વ તેટલું જ છે.
એઆઈ
હીરમંડીની અભિનેત્રીને મળી ગયો રિયલ હીરો