સમન્થા રુથ પ્રભુની સ્ટાઇલિંગ છે કમાલ
ઇન્સ્ટાગ્રામ
સમન્થા રુથ પ્રભુએ ડેનિમ-સ્ટાઇલ બ્રેલેટ અને સી-થ્રુ લેસ પેન્ટમાં બોલ્ડ, એજી લૂક લીધો છે. જેને સ્ટેટમેન્ટ નેકલેસથી કમ્પલિટ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
સમન્થા ગુલાબી રંગની સાડી અને આધુનિક બ્રેલેટ-સ્ટાઇલ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગે છે, જે પરંપરાગત અને સમકાલીન શૈલીઓનું સુંદર મિશ્રણ દર્શાવે છે.
ઇન્સ્ટાગ્રામ
સમન્થા રુથ પ્રભુ ડિપ મરૂન રંગના સ્ટ્રેપલેસ જમ્પસૂટ, સ્ટ્રક્ચર્ડ બોડિસ અને વાઇડ લેગ પેન્ટમાં સુંદર લાગે છે, જે બોલ્ડ અને ભવ્ય લૂક આપે છે.
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રીએ બ્લેક શિઅર રેપ ડ્રેસમાં, બોલ્ડ નેકલાઇન અને ઊંચા સ્લિટ સાથે સ્ટ્રેપી બ્લેક હીલ્સ પહેરી છે. જે એકદમ હાઇ-ફેશન લૂક લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
સમન્થા લાલ અને ગુલાબી રંગના વાઇબ્રન્ટ ડ્રેસમાં સ્ટાઇલિશ લૂક આપ્યો છે. જેમાં કીહોલ કટઆઉટ ટોપ અને હાઇ-વેસ્ટ વાઇડ લેગ પેન્ટ પહેર્યું છે.
ઇન્સ્ટાગ્રામ
સમન્થા ગ્લેમરસ મેટાલિક ફેધર્ડ હોલ્ટર ટોપ અને ફ્લેર બ્લેક પેન્ટમાં બધાનું ધ્યાન ખેંચે છે, જે સોફિસ્ટીકેશન અને બોલ્ડનેસનું સંપૂર્ણ મિશ્રણ છે.
ઇન્સ્ટાગ્રામ
મગજને વૃદ્ધ થતું અટકાવશે આ ખોરાક