નારિયેળ પાણી કોણે અને ક્યારે પીવું?
ફાઇલ તસવીર
નાળિયેર પાણી દિવસના કોઈપણ સમયે પી શકાય છે. જો કે, સવારે અથવા વર્કઆઉટ પછી તેને પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
કોઈપણ ઉંમરના લોકો માટે નાળિયેર પાણી ફાયદાકારક છે.
નાળિયેળ પાણીમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે લોકો કિડનીની સમસ્યાથી પીડાતા હોય તેઓએ વધુ પડતા નાળિયેર પાણીનું સેવન ટાળવું જોઈએ.
નાળિયેર પાણી પાચન શક્તિ સારી રાખે છે. તેનાથી ત્વચા ગ્લો કરે છે. તેમજ નાળિયેર પાણી પીવાથી આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો.
નાળિયેર પાણી હાડકાં મજબૂત બને છે. નારિયેળ પાણી તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
નાળિયેર પાણી અપચો અટકાવવામાં મદદ કરે છે, હાર્ટબર્નમાંથી રાહત આપે છે, પેટને શાંત કરે છે અને એકંદર પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ છે આ