સલમાન ખાનની બિગ બૉસ 19નાં સેટ પર ધમાલ
નિમેશ દવે
બિગ બૉસ 19
બિગ બૉસ ૧૯ ના સ્ટેજની પહેલી ઝલક રજૂ કરવામાં આવી. BB19 ના સેટ પરથી સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રે પાપારાઝી સાથે વાત કરતા જોવા મળ્યો.
નિમેશ દવે
બિગ બૉસ 19
સેટ પર, જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે એવું કહેવામાં આવે છે કે નેતા અને અભિનેતા વચ્ચે કોઈ ફરક નથી, ત્યારે અભિનેતાએ રહસ્યમય જવાબ આપ્યો
નિમેશ દવે
બિગ બૉસ 19
સલમા ખાને કહ્યું, "નેતા ઔર અભિનેતા પર નિર્ભર કરતા હૈ. કુછ નેતા ઔર અભિનેતા એક સમાન હૈ.”
નિમેશ દવે
બિગ બૉસ 19
જ્યારે સલમાનને લોકશાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સલમાને કહ્યું, "વો તો હોની હી ચાહિયે (તે ત્યાં હોવું જોઈએ)."
નિમેશ દવે
બિગ બૉસ 19
બિગ બૉસ ૧૯ ની થીમ લોકશાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "સાચું કહું તો, મને તે સમજાયું નહીં. આ સીઝન ખૂબ જ અલગ હશે, તેથી હું તે કરતી વખતે તેને સમજીશ.
નિમેશ દવે
બિગ બૉસ 19
સલમાન હંમેશની જેમ ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. તેને ખત્રિ છે કે તેના ચાહકો દર સપ્તાહના અંતે તેને "વીકેન્ડ કા વાર" માં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નિમેશ દવે
કઠોળ અને અનાજને ભેજથી કઈ રીતે બચાવવાં?