સારા અલી ખાનની ફેશન સેન્સ છે સોલિડ
ઇન્સ્ટાગ્રામ
સારા અલી ખાન બબલગમ પિંક મીની લેટેક્સ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેમાં આગળના ભાગમાં ક્યૂટ બો હતો. મેચિંગ પિંક હીલ્સ અને પિંક નેઇલ્સ આપે છે બાર્બી લૂક.
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રી સારા અલી ખાન આ રેડ સ્લીવલેસ, બટન-ડાઉન મીની ડ્રેસમાં બોલ્ડ લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
હાઇ સ્લિટ્ અને કમર પર ભવ્ય કટ-આઉટ ડિટેલિંગવાળા ન્યુડ-ટોન ગાઉનમાં સારા અલી ખાન રાજકુમારી જેવી લાગતી હતી.
ઇન્સ્ટાગ્રામ
મલ્ટીકલર્ડ સાડીમાં રમતિયાળ દેશી વાઇબ્સ આપે છે સારા અલી ખાન. સાડીની બોલ્ડ ફ્લોરલ પ્રિન્ટમાં અભિનેત્રી સુંદર લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
સારા અલી ખાન શુદ્ધ સફેદ સ્ટ્રેપલેસ મીની ડ્રેસ જેમાં નાજુક રફલ્ડ ફ્લોરલ ડિટેલિંગથી શણગારવામાં આવ્યું છે તેમા ફેશનેબલ રૉયલ લૂક્સ આપે છે.
ઇન્સ્ટાગ્રામ
ડોરમૅટને સાફ કેવી રીતે કરવી?