બાન્દ્રામાં BMW કારનો ગંભીર અકસ્માત
મિડ-ડે
દુર્ઘટના બાન્દ્રા પશ્ચિમમાં બેન્ડસ્ટેન્ડ સ્થિત સરિતા એપાર્ટમેન્ટમાં થઈ હતી. સચિન પૂજારી તરીકે ઓળખાતો ડ્રાઈવર તેના મિત્ર ફેડ્રિક ફેમેન્ટોની કાર ચલાવી રહ્યો હતો.
મિડ-ડે
બાન્દ્રા પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 4:30 વાગ્યાની આસપાસ બની હતી.
મિડ-ડે
ઝડપભેર BMWના ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને અકસ્માતે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દીધું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
મિડ-ડે
પોલીસ દારૂના સેવનની તપાસ માટે ડ્રાઈવરને મેડિકલ તપાસ માટે લઈ ગયા હતા અને તે દારૂના નશામાં ન હોવાની પુષ્ટિ થઈ.
મિડ-ડે
કાર સરિતા એપાર્ટમેન્ટમાં અથડાઈ હતી, જેના કારણે સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ હતી.
મિડ-ડે
રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`