?>

ઉનાળામાં પર્ફેક્ટ સ્ટાઇલિશ ડ્રેસ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 17, 2023

કોટન ફ્રોક : કોટન ફ્રોક ગરમીની ઋતુ માટે બેસ્ટ ડ્રેસ છે. ગરમાં ત્વચા પર થતા ઇરિટેશનમાંથી રાહત મળે છે.

આઇસ્ટૉક

કોટન શર્ટ-ફોર્મલ પેન્ટ : ઉનાળામાં ઓફિસમાં સ્ટાઇલનું પણ ધ્યાન રાખવું હોય તો કોટન શર્ટ અથવા કુર્તીને ફોર્મલ પેન્ટ સાથે પૅર કરી શકાય છે.

લૉન્ગ કુર્તી-પ્લાઝો : કોટન લોંગ કુર્તી ઉનાળાની ઋતુમાં આરામદાયક અને સ્ટાઇલિશ આઉટફિટ સાબિત થશે. ક્લાસિક લૂકની સાથે ગરમીમાં પણ રાહત મળશે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

લાકડાંનો દાંતિયો વાપરવાથી લાભ થાય?

કોટન મેક્સી ડ્રેસ – ઉનાળામાં વેસ્ટર્ન લૂક કૅરી કરવો હોય ત્યારે કોટન મેક્સી ડ્રેસ હંમેશા પહેલી પસંદ હોય છે.

આઇસ્ટૉક

ફ્લોરલ ડ્રેસ – કેઝ્યૂલ અને કુલ લૂક માટે ઉનાળામાં ફ્લોરલ ડ્રેસ એક બેસ્ટ ઓપ્શન છે.

આઇસ્ટૉક

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

Follow Us on :-