તેજસ્વી પ્રકાશના પર્ફેક્ટ બીચ લૂક્સ
ઇન્સ્ટાગ્રામ
તેજસ્વી પ્રકાશે પહેરેલો બોલ્ડ કટ-આઉટ સાથે વાઇબ્રન્ટ મસ્ટર્ડ હોલ્ટર-નેક મેક્સી ડ્રેસ સનસેટ બીચ આઉટિંગ માટે પર્ફેક્ટ છે.
ઇન્સ્ટાગ્રામ
પફ્ડ સ્લીવ્ઝ અને ફ્લર્ટી રફલ્ડ હેમ સાથે ફ્લોરલ રેપ ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો આ લૂક બીચ બ્રંચ ડેટ માટે પર્ફેક્ટ છે.
ઇન્સ્ટાગ્રામ
તેજસ્વી પ્રકાશના આ લુક પરથી બીચ પાર્ટી માટે ઇન્સપિરેશન લઈ શકાય. તેણે બ્લેક વન-શોલ્ડર ક્રોપ ટોપ અને હાઇ-સ્લિટ વાઇટ સ્કર્ટ સાથે બ્લેક હિલ્સથી લૂક કમ્પલિટ કર્યો છે
ઇન્સ્ટાગ્રામ
આ બોલ્ડ લુકમાં તેજસ્વી પ્રકાશે વાઇડ, રુચ્ડ પલાઝો પેન્ટ અને ઝિપ-અપ ફ્રન્ટ સાથે સ્ટ્રેપલેસ ટેન યુટિલિટી-સ્ટાઇલ જમ્પસૂટ પહેર્યો છે. જે ઇવનિં બીચ વૉક માટે યોગ્ય છે.
ઇન્સ્ટાગ્રામ
બિચ સાઇડ વૉક માટે તેજસ્વીની જેમ તમે પણ બેજ ક્રોપ્ડ શર્ટ સાથે મેચિંગ મીની સ્કર્ટ અને વાઇટ સ્નીકર્સથી સિમ્પલ અને એલિગન્ટ લૂક આપી શકો છો.
ઇન્સ્ટાગ્રામ
તેજસ્વી પ્રકાશનો હોલ્ટર-નેક કટ-આઉટ મેક્સી ડ્રેસ લૂક બીચ ફોટોશૂટ માટે ઇન્સપાયર કરે છે.
ઇન્સ્ટાગ્રામ
પોપકોર્ન ઘટાડશે કેન્સરનું જોખમ