?>

આર્ચીઝમાંથી પ્રેક્ટિસ રૂમ્સ એલ્બમ રિલીઝ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Dec 20, 2023

ડૉટ ઉર્ફે અદિતિ સહેગલે ધ આર્ચીઝમાં જેન-ઝી ટેલેન્ટ દ્વારા આ વર્ષની સૌથી મોટી શરૂઆત માટે પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

ઈન્સ્ટાગ્રામ

ડૉટ ઝોયા અખ્તરની ફિલ્મમાં એક એક્ટ્રેસ તરીકે તેના મોટા લૉન્ચ અને દરમિયાન થયેલા તેના વખાણનો આનંદ માણી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આર્ચીઝમાં તેણે એક્ટિંગની સાથે પોતાના સંગીત, ક્રિએટિવ અને રાઈટિંગ માટે પણ ખાસ નામના મેળવી છે.

ઈન્સ્ટાગ્રામ

પ્રેક્ટિસ રૂમ્સ એલ્બમ આવતી કાલે રિલીઝ થશે એવો વીડિયો પણ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

હેપ્પી બર્થડે તૈેમૂર અલી ખાન

Happy Birthday રિતેશ દેશમુખ

ડૉટએ પોતાના ગમતા ગીતો પ્રેક્ટિસ રૂમ્સ નામના એલ્બમ તરીકે યૂટ્યૂબ પર રિલીઝ કરી દીધા છે.

ઈન્સ્ટાગ્રામ

નોંધનીય છે કે ડૉટ પોતાના વાયરલ ગીત `એવરીબડી ડાન્સ ટૂ ટેક્નો` દ્વારા ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. તેણે 10 ટ્રેક જાહેર કરી દીધા છે.

ઈન્સ્ટાગ્રામ

થાણેમાં ચાલતી કારમાં લાગી આગ

Follow Us on :-