બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ છે આ
પિક્સાબે
મનાલી
ભારતના સૌથી સુંદર પહાડી રાજ્યોમાંના એક હિમાચલ પ્રદેશમાં આવેલું મનાલી, કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળ, હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ લોકપ્રિય છે.
એઆઇ
દાર્જિલિંગ
ચાના બગીચા અને સુંદર ખીણોના સૌંદર્ય સાથે કંચનજંગાના સુંદર દૃશ્યોનો જ્યાં નજારો જોવા મળે છે તે દાર્જિલિંગને `ક્વીન ઓફ ધ હીલ્સ` કહેવામાં આવે છે.
એઆઇ
શ્રીનગર
બરફમાં ઢંકાયેલી ખીણો, હાઉસબોટથી લઈને સુંદર શિકારા રાઈડ્સનો આનંદ માણવા હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ લોકપ્રિય છે શ્રીનગર અને જમ્મુ-કાશ્મીર.
એઆઇ
લક્ષદ્વીપ
સ્વચ્છ બીચ, વોટર સ્પોર્ટ્સ, સુંદર સૂર્યાસ્તના દૃશ્યો માટે જાણીતું લક્ષદ્વીપ ભારતના બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સમાં સામેલ છે.
પિક્સાબે
ગોવા
બીચ પાર્ટીઓથી લઈને નાઈટ લાઈફ માટે ગોવા કપલ્સ માટે ઑલટાઇમ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે.
પિક્સાબે
MaJaના સંગીતની ઝલક જોઈ?