?>

ઑફિસની આ આદતો વધારી શકે છે તમારું વજન

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 06, 2023

સીધા ઊભા રહેવાની કે બેસવાની ટેવ પાડી લેવી જોઈએ. ઑફિસમાં ચિપ્સ, બિસ્કિટ અને મીઠાઈ જેવી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.

આઇસ્ટૉક

આ બધા પ્રોસેસ્ડ ફૂડ તમારું વજન વધારવા માટે જવાબદાર હોઈ શકે છે. તમારે સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ જેમ કે, ફળ અને શાકભાજી ખાવા જોઈએ.

આઇસ્ટૉક

ઑફિસમાં વધારે સ્ટ્રેસફુલ માહોલ હોવાથી તમારા શરીરને નુકસાન થાય છે. આને કારણે પણ તમારું વજન વધી શકે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઠંડા પગ હોઈ શકે છે આ બીમારીઓનું લક્ષણ

રાત્રે ઊંઘ નથી આવતી? તો કરો આ ઉપાય

ઑફિસમાં ખાલી સમયમાં તમે ધ્યાન કરો અથવા યોગ કે સંગીત સાંભળીને મેડિટેશન પણ કરી શકો છો. ઑફિસમાં બેસવાની રીત યોગ્ય હોવી જોઈએ.

આઇસ્ટૉક

ઑફિસમાં ઓછા સમયની ઊંઘ લેવાથી એટલે કે પાવર નૅપ્સ લેવાથી પણ તમારું વજન વધી શકે છે.

આઇસ્ટૉક

ઠંડા પગ હોઈ શકે છે આ બીમારીઓનું લક્ષણ

Follow Us on :-