TIFF50 પ્રીમિયર પહેલાં પ્રતિક-ભામિનીનો છલકાયો પ્રેમ
ઇન્સ્ટાગ્રામ
50માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગાંધી’ના પ્રીમિયરમાં હાજરી આપવા જઈ રહેલા પ્રતિક ગાંધી અને ભામિની ઓઝાએ રૉમેન્ટિક કપલ મોમેન્ટ્સ શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
TIFF50માં ‘ગાંધી’ માટે હાજરી આપવા જઈ રહેલા પ્રતિક ગાંધી અને ભામિની ઓઝાના ચહેરા પર ઉત્સાહ અને ખુશી છે.
ઇન્સ્ટાગ્રામ
પ્રતીક ગાંધીએ TIFF50માં ‘ગાંધી’ પ્રીમિયર માટે નેહરુ સ્ટાયલ બંધગળાનો બ્લેક ક્લાસિક સૂટ પહેર્યો હતો. જે, ભારતીય વારસાને વૈશ્વિક રેડ-કાર્પેટ પર દર્શાવે છે.
ઇન્સ્ટાગ્રામ
TIFF50માં ‘ગાંધી’ પ્રીમિયરમાં ભામિની ઓઝાએ પેસ્ટલ સિલ્ક સાડીને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે પૅર કરી હતી. ભારતીય સાડીને મોર્ડન ટચ આપ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
પ્રેમ, હાસ્ય અને સિનેમા - આ કપલની કેમિસ્ટ્રીએ TIFF50માં સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર બંને રીતે દિલ જીતી લીધા.
ઇન્સ્ટાગ્રામ
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....