ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
ફાઈલ તસવીર
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
આજે રિયલ એસ્ટેટના ભાવ સતત વધી રહ્યા છે. એટલે જ કે તમે જે ભાવે ઘર ખરીદો છો તેની કિંમત ભવિષ્યમાં વધી શકે છે.
ફાઈલ તસવીર
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
ભાડૂતોએ માર્કેટના ભાવ પ્રમાણે ભાડાની કિંમતોમાં કરવો પડે છે પણ જો ઘર પોતાનું હોય તો એક જ વાર કિંમત ચૂકવવાની હોય છે.
ફાઈલ તસવીર
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
પોતાનું ઘર ખરીદવાથી સમાજમાં આદરનું સ્થાન મળે છે. પોતાની જગ્યા હોવાને કારણે મોભો વધે છે.
ફાઈલ તસવીર
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
ઘરની ખરીદી કરવાથી મકાનમાલિક સાથે મગજમારી કરવી પડતી નથી. જેમ મન ફાવે તેમ ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન તમે કરાવી શકો છો.
ફાઈલ તસવીર
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?
પોતાનું ઘર ખરીદવું હોય તો હોમ લોન મળતી હોય છે, આ બાબત માટે ટેક્સ બેનેફિટ્સ પણ સારા મળતા હોય છે.
ફાઈલ તસવીર
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય