?>

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 20, 2023

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, અમૃતસરના સાંસદ ગુરજીત સિંહ ઔજલા અને સીમા સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં ગડકરીની સાથે હતા.

ફાઈલ તસવીર

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ધ્વજની ઉપર એક સર્વેલન્સ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે જે BSF જવાનોને સરહદની નજીકની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરશે

ફાઈલ તસવીર

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે અને અમૃતસર બાયપાસની પ્રગતિની સમીક્ષા કરવા ગડકરી પંજાબની મુલાકાતે હતા.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

વિજયભેરી યાત્રામાં પહોંચ્યા રાહુલ ગાંધી

સિક્કિમના CMએ લીધું મહત્ત્વનું પગલું

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ પણ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાર્થના કરી હતી.

ફાઈલ તસવીર

નીતિન ગડકરીએ લહેરાવ્યો સૌથી ઊંચો ધ્વજ!

સાંજે ગડકરીએ માનની સાથે અટારી-વાઘા બોર્ડર પર રીટ્રીટ સેરેમની નિહાળી હતી. તેમણે ધ્વજ ઉતારવાની વિધિ પણ જોઈ હતી.

ફાઈલ તસવીર

43 વર્ષની ઉંમરે કરીના કપૂર બની બ્રાઈડ

Follow Us on :-