?>

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 26, 2023

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

ઈ-સિગારેટ અથવા વેપ જે તમાકુ સિગારેટ કરતાં વધુ સુરક્ષિત વિકલ્પ ગણાય છે છતાં ભારતમાં તેના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે.

ફાઈલ તસવીર

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

વેપ્સ એ એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉદ્દેશ્ય બાષ્પયુક્ત દ્રાવણ દ્વારા નિકોટિન પહોંચાડીને ધૂમ્રપાન જેવી ક્રિયાનો નકલ કરવાનો છે.

ફાઈલ તસવીર

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

વેપ્સ એ પરંપરાગત ધૂમ્રપાનની તુલનામાં વ્યક્તિને નિકોટિન વપરાશ પર વધુ નિયંત્રણ આપે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

જેઓ વેપનો ઉપયોગ કરે છે તેઓને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

ફાઈલ તસવીર

ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ

વેપિંગ દ્વારા ફેફસાનું કેન્સર, અસ્થમા અને બ્રોન્કાઇટિસનું જોખમ પણ વધે છે. તે પ્રેગ્નેન્સી માટે પણ હાનિકારક માનવામાં આવે છે.

ફાઈલ તસવીર

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

Follow Us on :-