?>

આ રોમેન્ટિક ગીતો ઍડ કરો પ્લેલિસ્ટમાં

પોસ્ટર્સ/સ્ટિલ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Dec 11, 2023

પહેલા પ્યાર (કબીર સિંહ)

ગાયક-સંગીતકાર વિશાલ મિશ્રાએ કેટલાંક ગીતોમાં પોતાના રોમેન્ટિક અવાજનો જાદુ પાથર્યો છે. તેનું આ ગીત સૌથી વધુ વખાણાયું છે.

પોસ્ટર્સ/સ્ટિલ

કૈસે હુઆ (કબીર સિંહ)

વિશાલ મિશ્રાનો રોમેન્ટિક અવાજ કબીર અને પ્રીતિની ઇન્ટેન્સ લવસ્ટોરીને જીવંત બનાવે છે.

પોસ્ટર્સ/સ્ટિલ

જાનીયે (ચોર નિકલ કે ભાગા)

આ થ્રિલર ફિલ્મમાં ‘જાનીયે’ ગીતે રોમેન્સને બહુ સુંદર રીતે ઉજાગર કર્યો છે.

પોસ્ટર્સ/સ્ટિલ

પહેલે ભી મૈં (એનિમલ)

રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી પર ફિલ્માંકન કરેલ આ ગીત નવા પ્રેમની લાગણીઓ વિશે વાત કરે છે અને વિશાલનો અવાજ તેને યોગ્ય ન્યાય આપે છે.

પોસ્ટર્સ/સ્ટિલ

તમને આ પણ ગમશે

રેડ સી ફિલ્મ ફેસ્ટમાં આલિયા ભટ્ટની અદા

દિયા મિર્ઝાનો સાદગીનો શણગાર

નસીબ સે (સત્યપ્રેમ કી કથા)

ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોલર કોસ્ટર લવ સ્ટોરી આ ગીત દ્વારા સુંદર રીતે દર્શાવવામાં આવી હતી.

પોસ્ટર્સ/સ્ટિલ

ઝીહાલ-એ-મિસ્કીન

પ્રેમ માત્ર આનંદ અને ખુશી જ નથી પરંતુ તે પીડા અને ઝંખના સાથે પણ આવે છે. આ ગીતમાં વિશાલે તે બાબત બહુ સારી રીતે સમજાવી છે.

પોસ્ટર્સ/સ્ટિલ

સોનાક્ષી સિંહા : ગોર્જિયસ ગર્લ ઇન ગ્રીન

Follow Us on :-