?>

મલ્હાર ઠાકર @ન્યૂયૉર્ક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 04, 2023

જાણીતા ગુજરાતી સુપરસ્ટાર હાલ ન્યૂયૉર્કમાં એન્જૉય કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

મલ્હાર ઠાકરે ન્યૂયૉર્કના કેટલાક વીડિયોઝ પોસ્ટ કર્યા છે. આ વીડિયોઝમાં જોઈ શકાય છે કે રાતે 12.50 વાગ્યે મેનહટન કેવું દેખાય છે તે મલ્હારે સુંદર રીતે બતાવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

પેનેલોપ કૅફેમાં ગપ્પા લડાવતા મલ્હાર ઠાકરે સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

આ વીડિયોમાં મલ્હાર ઠાકરે ટાઈમ્સ સ્ક્વેર ન્યૂયૉર્ક સિટીનો નજારો બતાવ્યો છે. ઊંચી ઊંચી ઈમારતો અને ત્યાંના લોકો આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

ન્યૂયૉર્ક સિટીના થિયેટરના દ્રશ્યો બતાવતો વીડિયો મલ્હાર ઠાકરે શૅર કર્યો છે જેમાં વેલકમ ટુ ન્યૂ વર્લ્ડ સ્ટેજિસ એમ લખેલું બૉર્ડ પણ દેખાઈ આવે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ગદર 2ના ટિઝરમાં છવાઈ આ ગુજરાતી અભિનેત્રી

બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદીની અદા…ઉફફફ!

ન્યૂયૉર્કના રસ્તે ચાલતો મલ્હાર અને તેની આસપાસ પોતાના જીવનમાં મસ્ત એવા લોકોને જોઈને એવું લાગે છે આ ગીત જે તેણે સ્ટોરીમાં મૂક્યું છે તે પર્ફેક્ટ બેસે છે.

ઈન્સ્ટાગ્રામ

મલ્હાર ઠાકરે વીડિયો શૅર કર્યો છે જેમાં તે રેસ્ટૉરાંમાં જમવા બેઠો છે અને તેણે khushbuwelofficial નામના ઈન્સ્ટાહેન્ડલ પરથી શૅર કરવામાં આવેલી સ્ટોરી રીશૅર કરી છે..

ઈન્સ્ટાગ્રામ

ભૂમિએ સિદ્ધિવિનાયક મંદિરની લીધી મુલાકાત

Follow Us on :-