?>

Mumbai Rains: સાયનમાં રસ્તો બન્યો તળાવ

Aashish Raje

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 04, 2023

મંગળવારે મુંબઈમાં વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

પાણી ભરાવાની સમસ્યાને કારણે, રસ્તાઓ પર દોડતી બેસ્ટની બસોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, સાયન વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે બસના કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે

તમને આ પણ ગમશે

મુંબઈને પાણી આપતાં જળાશયોમાં વધ્યો જથ્થો

મૌસમની મજા માણતા મુંબઈગરાં

દરમિયાન, IMD એ શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 4 જુલાઈના રોજ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુમાં, IMD એ બુધવાર, 5 જુલાઈએ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ડાયાબિટીઝના દર્દી માટે સંજીવની છે આ ફળ

Follow Us on :-