આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
એઆઈ
આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
જો તમને લેટેક્સ એલર્જી હોય તો તમારે કેરીના નામનું નાહી જ નાખવું જોઈએ.
એઆઈ
આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
કેરીનું નામ પડે એટલે સૌ પ્રથમ તો ડાયાબિટીસના દર્દીઓએ ચેતી જવું પડે. કેરી આવાં દર્દીના બ્લડ શુગરમાં વધારો કરી શકે છે.
એઆઈ
આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
કાચી કેરીનું સેવન અર્થરાઈટિસના દર્દીઓએ ન કરવું જોઈએ. સાંધાના દુઃખાવામાં તે વધારો કરી શકે છે.
એઆઈ
આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે તેઓએ પણ કેરીનું સેવન ટાળવું જોઈએ.
એઆઈ
આ દર્દીઓ માટે કેરી છે `વેરી`
કેરીની તાસીર ગરમ હોવાથી તમારા રૂપાળા ચહેરા પર પીંપલ્સની સમસ્યા પણ થઈ શકે છે.
એઆઈ
વેનિટી ફેર પાર્ટીમાં સુંદર હસીનાઓ