ફ્રીજમાં ભુલથી પણ ન રાખતા આ વસ્તુઓ
એઆઇ
ખડા મસાલા
ફ્રિજમાં ખડા મસાલા રાખવાથી તેમાં ભેજ લાગવાની શક્યતા છે. મસાલામાં ભેજ લાગવાથી તે ગંઠાઈ જાય છે. તેથી મસાલા જલદી બગડી શકે છે.
એઆઇ
બ્રેડ
બ્રેડને ફ્રીજમાં રાખવાથી ઝડપથી સુકાઈ જાય છે અને કકડ પણ થઈ જાય છે. ફ્રીજમાં મુકવાથી તે જલદી બગડી જાય છે.
એઆઇ
સુકો મેવો
ડ્રાય ફ્રૂટ્સ પણ રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. રેફ્રિજરેટરની ઠંડી અને ભેજ ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ બદલી નાખે છે અને તેના કારણે ડ્રાયફ્રૂટ્સ ઝડપથી બગડવા લાગે છે.
એઆઇ
મસાલા અને હર્બ્સ
તાપમાન અને ભેજમાં વારંવાર ફેરફાર થવાને કારણે મસાલા અને જડીબુટ્ટીઓની સુગંધ અને સ્વાદ બગડી શકે છે.
એઆઇ
કૉફી
જો કૉફીને ફ્રીજમાં રાખવામાં આવે તો કૉફીના ડબ્બામાં રહેલા ભેજને કારણે તે જામી જવા લાગે છે અને તેનાથી કૉફીના સ્વાદને પણ અસર થાય છે.
એઆઇ
કેસર
કેસરને ફ્રીજમાં રાખવાથી ભેજ લાગે છે અને ગઠ્ઠા થઈ જાય છે અને તેની અસરકારકતા પણ ઘટે છે.
એઆઇ
બંગાળમાં ચક્રવાત રેમલનો હાહાકાર