ઓસવાલ રિયલ્ટીના વિકી ઓસવાલને દુબઇ ખાતે ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ પ્રાપ્ત થયો

14 October, 2021 08:27 PM IST  |  Mumbai | Partnered Content

ઓસવાલ રિયલ્ટી જે મુંબઇની કન્સ્ટ્રક્શન કંપની છે તેના વિકી ઓસવાલને મિડ-ડે ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઇકોન એવોર્ડ 2021 દુબઇમાં આ પ્રોજેક્ટ માટે મળ્યો છે જે પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ મિડ-ડેએ આપ્યો છે

આ એવોર્ડ વિકી ઓસવાલ, મેનેજિંગ ડાયરેક્ટર ઓસવાલ રિયલ્ટી દ્વારા રિસીવ કરાયો અને તે તેમને અમૃતા ફડણવીસ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભાજપના સાંસદ મનોજ કોટકના હાથે દુબઇમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આપવામાં આવ્યો

જાણીતી કન્સ્ટ્રક્શન કંપની ઓસવાલ રિયલ્ટીને મિડ ડે ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઇકોન એવોર્ડ 2021 એનાયત થયો છે. આ એવોર્ડ વિકી ઓસવાલ, મેનેજિંગ ડાયરેક્ટર ઓસવાલ રિયલ્ટી દ્વારા રિસીવ કરાયો અને તે તેમને અમૃતા ફડણવીસ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભાજપના સાંસદ મનોજ કોટકના હાથે દુબઇમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આપવામાં આવ્યો. દેશનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસવાલ રિયલ્ટીને મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં આવેલા બેસ્ટ આઇકોનિક લક્ઝરી પ્રોજેક્ટ માટે અનાયત કરાયો છે. એવોર્ડ અપાયો ત્યારે મિડ-ડે ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઇકોન એવોર્ડ્ઝ 2021ના કાર્યક્રમમાં મિસ પૂજા નાહર ઓસવાલ પણ હાજર હતાં. આ કાર્યક્રમ 26મી સપ્ટેબરે દુબઇ ગ્રાન્ડ હ્યાત ખાતે યોજાયો હતો. ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ, ભારતના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ અને મુંબઇના અગ્રણી અખબર મિડ-ડે દ્વારા વિવિધ ફિલ્ડમાં થયેલા ચોક્કસ કામ અને નોંધનિય પ્રોજેક્ટને અપાય છે.

હાઇલાઇટ્સ ઑફ ધી પ્રોજેક્ટ

ઓસવાલ હાઇટ્સ લાઇવ એક્સએલનું લક્ઝ્યુરિયસ લાઇફ સાથે સીધું કનેક્શન છે તે પણ ઓછી કિંમતે મળતી લક્ઝરી.  અહીં કોમર્શિયલ પ્રિમાઇસ માટે પણ ઓસી મળી ચૂક્યું છે અને તેની પર કોઇ જીએસટી ફીઝ નથી. કનેક્ટિવિટીની વાત કરીએ તો તે મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં આવેલો શ્રેષ્ઠ આઇકોનિક લક્ઝરી પ્રોજેક્ટ છે. અહીંથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇ વે માત્ર 2 મિનીટના અંતરે છે અને ઘાટકોપર રેલ્વે સ્ટેશન 5 મિનીટના અંતરે છે. એસસીએલઆર પાંચ મિનીટના ડ્રાઇવ જેટલા અંતરે છે તો બીકેસી 15 મિનીટનું ડ્રાઇવ છે. આ પ્રોજેક્ટના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો જૈન મંદિર, શોપિંગ મૉલ,સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ, રેસ્ટોરન્ટ વગેરે તેના 100 મિટરના રેડિયસમાં છે અને તે મુંબઇના વિસ્તારોથી સારી રીતે કનેક્ટેડ છે અને બે કિલોમીટરમાં લોકેટેડ છે.

અહીં ઓસવાલ હાઇટ્સ લાઇવ એક્સએલમાં મળતી બીજી ફેસિલિટીમાં ઓપન ટેરેસ ગાર્ડન, રૂફ ટોપ સ્પેસ યોગા માટે, રૂફ ટોપ ઓપન જીમ, ટાવર પાર્કિંગ, ઇન્ડોર ગેમ્સ, સિનિયર સિટીઝન એરિયા અને એક્સાઇટિંગ રોક ક્લાઇબિંગ વગેરે છે.  હાલમાં તેના 13 માળનું કામ કાજ પુરું થયું છે અને 14મા માળના સ્લેબ ભરવાનું કામ ચાલુ છે. ભાવની વાત કરીએ તો 1બીએચકે ઓપ્ટિમાની શરૂઆત 99 લાખથી થાય છે અને 2બીએચકે સુપ્રિમ 1.27 કરોડથી શરૂ થાય છે ને 2બીએચકે ગ્રાન્ડની શરૂઆત 1.36 કરોડથી તો 2બીએચકે લક્ઝરી 1.56 કરોડથી શરૂ થાય છે તો 3બીએચકેના ભાવ 2.30 કરોડથી શરૂ થાય છે અને સ્કીમનું આ ભાવે બુકિંગ મર્યાદિત સમય માટે શક્ય છે. બીજો પ્રોજેક્ટ ઘાટકોપર-માહુલ રોડ ચેમ્બુર વેસ્ટમાં છે જે લગભગ તૈયાર છે અને શોરસ્ટોપની સામે છે જેને માટે રેરાએ પ્રોજેક્ટ ઓક્યુપેશનની તારીખ મે 2023 આપી છે પણ એક્યુઅલ તારીખ મે 2022 છે.

ઓસવાલ રિયલ્ટી જે મુંબઇની કન્સ્ટ્રક્શન કંપની છે તેના વિકી ઓસવાલને મિડ-ડે ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઇકોન એવોર્ડ 2021 દુબઇમાં આ પ્રોજેક્ટ માટે મળ્યો છે જે પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ મિડ-ડેએ આપ્યો છે.

 

dubai business news