અક્ષય ખન્ના, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ `ધુરંધર` હાલ ખૂબ જ ચર્ચામાં છે, આ ફિલ્મમાં એક એક્ટર એવો પણ છે જેનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ ઓછી મિનિટોનો છે, પણ તેનું એ પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે એની સાથે જ તે સ્ટોરી ફિલ્મના સીન પ્રમાણે પણ ખૂબ જ મહત્ત્વનું છે.
Homebound shortlisted for 2026 Oscars: ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થતા વિશાલ જેઠવા થયો ગદગદ...ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ સફર તેમને ઓસ્કાર સુધી લઈ જશે; `હોમબાઉન્ડ` ઓસ્કાર ૨૦૨૬ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટ
Oscars 2026: ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનીત ફિલ્મ `હોમબાઉન્ડ` ઓસ્કાર ૨૦૨૬ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી; ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટ; હવે આગળની પ્રકિયા શું હશે!
પૂજારી શિવમ મ્હાત્રેએ ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક વિધિના ફોટા પોસ્ટ કર્યા અને મરાઠીમાં લખ્યું, "મને અભિનેતા અક્ષય ખન્નાના ઘરે પરંપરાગત અને ભક્તિમય પૂજા કરવાનો લહાવો મળ્યો. તેમના શાંત સ્વભાવ, સાદગી અને સકારાત્મક ઉર્જાએ આ અનુભવને ખરેખર ખાસ બનાવ્યો."
‘બિગ બૉસ 19’માં વિજેતા નીવડેલા ગૌરવ ખન્નાનો ગુરુવારે બર્થ-ડે હતો. ગૌરવે પોતાની આ ૪૪મી વર્ષગાંઠ ‘બિગ બૉસ 19’ના સ્પર્ધકો સાથે ઊજવી હતી અને એક રીતે આ ઉજવણી તેમના માટે એક રીયુનિયન જેવી બની ગઈ હતી.
ઘરની શાંતિ જેને અતિ પ્રિય છે એવો જાણીતો ટીવી-ઍક્ટર હર્ષદ ચોપડા ૪૨ વર્ષની ઉંમરે સિંગલ છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં જન્મેલો કમ્પ્યુટર એન્જિનિયર હર્ષદ કઈ રીતે મુંબઈ પહોંચ્યો અને કઈ રીતે ટીવી- ઇન્ડસ્ટ્રીનું એક અત્યંત જાણીતું નામ બન્યો એ આજે જાણીએ
13 December, 2025 01:58 IST | Mumbai | Jigisha Jain
રિપોર્ટ પ્રમાણે વિડિયો-ગેમ પર આધારિત ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’માં વિદ્યુત યોગી ધલસિમની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૬ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
Who is Tilly Norwood: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અભિનેત્રી ટિલી નોરવુડ હોલીવુડમાં ચર્ચાનો વિષય છે. ટેલેન્ટ એજન્સીઓ તેને સાઇન કરવા માટે લાઇન લગાવી રહી છે. જો કે, તેણે હોલીવુડમાં ઘણા લોકોમાં ખળભળાટ મચાવ્યો છે.
Tom Cruise And Ana de Armas Relation: ટૉમ ક્રૂઝ અને અભિનેત્રી એના ડી આર્માસ નજીક આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખૂબ જ રોમાંચક લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
01 October, 2025 08:57 IST | Los angeles | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK