ADVERTISEMENT
મુંબઈના મેટ્રો નેટવર્ક માટે એક મહત્ત્વ પૂર્ણ અને સીમાચિહ્નરૂપ મેટ્રો લાઇન 7A કોરિડોર પર કામ કરતી ટનલ બૉરિંગ મશીન (TBM) `દિશા` એ ગુરુવારે કામકાજમાં સફળતા મેળવી છે. આ ભૂગર્ભ ટનલનો એક મુખ્ય ભાગ પૂર્ણ થયો છે. (તસવીરો: મિડ-ડે)
Read More
મુંબઈના મેટ્રો નેટવર્ક માટે એક મહત્ત્વ પૂર્ણ અને સીમાચિહ્નરૂપ મેટ્રો લાઇન 7A કોરિડોર પર કામ કરતી ટનલ બૉરિંગ મશીન (TBM) `દિશા` એ ગુરુવારે કામકાજમાં સફળતા મેળવી છે. આ ભૂગર્ભ ટનલનો એક મુખ્ય ભાગ પૂર્ણ થયો છે. (તસવીરો: મિડ-ડે)
Updated on : 17 April, 2025 05:45 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!
Updated on : 17 April, 2025 10:36 AM ISTRead More
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ વાપીમાં જન્મીને ઉછરેલાં નિશા કિડેચા નાયક સાથે, જે એક ડાન્સર છે, બૉડી પૉઝિટીવીટીના વિચારને સતત આગળ કરનારાં છે અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જાણીએ તેમની જર્ની. (તસવીર સૌજન્યઃ નિશા કિડેચ નાયક - ડાન્સિંગ ટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ)
Updated on : 01 March, 2022 03:18 PM ISTRead More
Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંચમુખ મુદ્રા’ વિશે, પંચમુખ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા માટે અહીં ક્લિક કરો.
Updated on : 16 April, 2025 02:59 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
ADVERTISEMENT
ADVERTISEMENT