`મેરા મત મેરા અધિકાર` જ્યારે આપણે કહેતા હોઈએ છીએ, ત્યારે આ અધિકારની સાથે આવતી આપણી ફરજ અને જવાબદારીનો અંદાજ પણ ભારત દેશના નાગરિક તરીકે આપણને થતો હોય છે. આજે સત્તા પર કોણ રાજ કરશે તેની નિમણૂક આપણે આપણો મત આપીને કરવાની છે, ત્યારે દેશને સર્વોપરી રાખીને મત આપવા કરેલા મુંબઈગરાંઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતે કરેલા મતની નિશાની દર્શાવતી પોતાની તસવીર શૅર કરી છે. જુઓ તસવીરો...
20 November, 2024 02:43 IST | Mumbai | Shilpa Bhanushali
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષના નેતાઓએ પણ મતદાન માટે વહેલી સવારે જ લાઇન લગાવી હતી. વર્ષ ગાયકવાડ, સના મલિક સહિતના અનેક BMC સધિકારીઓએ પણ મતદાન મથક પહોંચીને મતદાન કર્યું હતું. જુઓ તસવીરો.
ભારતે આ વખતે ૩,૩૧,૬૦૨ વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા મોકલ્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-’૨૪માં આટલા બધા વિદ્યાર્થી મોકલીને ભારત ટોચ પર આવી ગયું છે અને ચીન પાછળ રહી ગયું છે.
20 November, 2024 01:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK