29 October, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘રંગીલા’નું પોસ્ટર
આમિર ખાન, ઊર્મિલા માતોન્ડકર અને જૅકી શ્રોફ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’ ૧૯૯૫માં રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મ ૩૦ વર્ષ પછી ૨૮ નવેમ્બરે રીરિલીઝ થવાની છે. આ વખતે દર્શકો ફિલ્મને નવા 4K HD રિસ્ટોર્ડ વર્ઝનમાં જોઈ શકશે.