Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મહારાજાની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા આમિર ખાને : ફિલ્મમાં લીડ રોલ ભજવશે?

આ ફિલ્મમાં આમિર લીડ રોલ ભજવશે એવી પણ ચર્ચા છે

27 July, 2024 09:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મિસ્ટર ઇન્ડિયાને બેસ્ટ ફિલ્મ જણાવીને જાહ્‍નવીએ કહ્યું...

એ ફિલ્મની સીક્વલ બનાવવાની જાહેરાત જાહ્‍નવીના ડૅડી બોની કપૂરે કરી હતી

27 July, 2024 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહે જાહેરમાં માગી માફી તો પણ હની સિંહે કહ્યું...

૨૦૧૧માં બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અનેક વખત વિવાદ પણ થયો હતો.

27 July, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિકીના તૌબા તૌબાની ફૅન છે દીપિકા

દીપિકા કહે છે, ‘મારે આ ગીતનો ઉપયોગ કરવો જરૂરી છે`

27 July, 2024 07:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ

ફરાહ ખાનનાં માતા મેનકા ઈરાનીનું નિધન, બે અઠવાડિયા પહેલાં જ ઉજવ્યો હતો જન્મદિવસ

ફરાહ ખાન અને સાજિદ ખાનની માતા (Menka Irani Death) ઉંમર સંબંધિત બીમારીઓથી પીડિત હતી. જોકે, તેમના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

26 July, 2024 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ વેદા

જા‍ૅન એબ્રાહમની વેદાની રિલીઝ પર લટકતી તલવાર

મેકર્સે સેન્સર બોર્ડને વિનંતી કરી છે કે આ ફિલ્મને લઈને વહેલાસર કોઈ નિર્ણય લેવામાં આવે.

26 July, 2024 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાહા શાહ અને વામિકા ગબ્બી

ટોટલ ટાઈમપાસ : વામિકા અને તાહા શાહ બન્યાં અસલ મર્દ

તેમણે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલાં કપડાં પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું.

26 July, 2024 09:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

હૉટ ચૉકલેટ પીવા માટે કૅફેના માલિકને રાત્રે ૧૧ વાગ્યે જગાડ્યા હતાઃ આયુષી ધોળકિયા

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’ ફૅમ યુવા અભિનેત્રી અને મૉડેલ આયુષી ધોળકિયા (Aayushi Dholakia) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
27 July, 2024 10:30 IST | Mumbai | Rachana Joshi

રણદીપ હૂડા

૮૦ કરોડનો માનહાનિનો દાવો કોના પર માંડ્યો રણદીપ હૂડાએ?

મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક પાસે ખરીદેલી જમીન પર તે ગેરકાયદે બાંધકામ કરી રહ્યો છે એવો આક્ષેપ ખોટો પુરવાર થયો

25 July, 2024 11:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિમેશ રેશમિયા

દર્દભરી લવ-સ્ટોરી લઈને આવશે હિમેશ રેશમિયા

મ્યુઝિકલ ફિલ્મ જાનમ તેરી કસમ થશે આવતા વર્ષે રિલીઝ

25 July, 2024 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી

દીપિકા બાદ ઘણી હિરોઇનોને લઈને સિંઘમ જેવી ફિલ્મોની સિરીઝ બનાવશે રોહિત શેટ્ટી

રોહિતની ઇચ્છા છે કે તે મહિલાપ્રધાન પોલીસની ફિલ્મ બનાવે. સાથે જ તેણે ખાતરી આપી છે કે તે વહેલાસર મહિલાપ્રધાન કૉપ-યુનિવર્સની ફિલ્મ બનાવવાનો છે

25 July, 2024 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લડી ઇશ્ક: અવિકા ગોર, મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટે જણાવી અંદરની વાતો

બ્લડી ઇશ્ક: અવિકા ગોર, મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટે જણાવી અંદરની વાતો

અભિનેતા અવિકા ગોર, દિગ્દર્શક વિક્રમ ભટ્ટ અને જાણીતા લેખક-દિગ્દર્શક મહેશ ભટ્ટે તાજેતરમાં એક મુલાકાતમાં તેમની આગામી ફિલ્મ `બ્લડી ઇશ્ક` વિશે ચર્ચા કરી હતી. નિર્માતાઓએ મૂવીની કલ્પના અને નિર્માણ વિશે ખુલાસો કર્યો, ભટ્ટોએ અવિકા ગોરની તેના અસાધારણ અભિનયની પ્રશંસા કરી.

25 July, 2024 03:13 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK