14 December, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૃંદાવનમાં પણ ધર્મેન્દ્રની પ્રાર્થનાસભા
હેમા માલિનીએ ગઈ કાલે વૃંદાવનમાં તેમના દિવંગત પતિ ધર્મેન્દ્રની પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. હેમા માલિની મથુરાનાં સંસદસભ્ય છે.