02 May, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી
કિઆરા અડવાણીએ ગુરુવારે હૉલીવુડની ફિલ્મ ‘ધ ડેવિલ વેઅર્સ પ્રાડા 2’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને એમાં તેણે પહેરેલા રેડ હૉટ આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કિઆરા ટૂંક સમયમાં યશ સાથે ફિલ્મ ‘ટૉક્સિક’માં જોવા મળશે