પરી હૂં મૈં

18 March, 2026 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે પોતાના લુકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે નાના બ્લૅક સનગ્લાસિસ પણ પહેર્યા હતા જે દેખાવમાં મૉડર્ન ટચ ઉમેરતા હતા.

પરિણીતિ ચોપડા

પરીના હુલામણા નામથી જાણીતી ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડા હાલમાં અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી. મમ્મી બન્યા પછી પરિણીતિ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે અને હવે તે પહેલાં જેવી જ ફિટ થઈ ગઈ છે. પરિણીતિનો લેટેસ્ટ એલિગન્ટ તેમ જ મૉડર્ન લુક અને સ્લીક હેરસ્ટાઇલ ફૅન્સને પસંદ પડી છે. તેણે પોતાના લુકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે નાના બ્લૅક સનગ્લાસિસ પણ પહેર્યા હતા જે દેખાવમાં મૉડર્ન ટચ ઉમેરતા હતા.

parineeti chopra bollywood buzz bollywood news bollywood gossips bollywood