આલિયા ૩૩મી વર્ષગાંઠ ઊજવવા માટે સપરિવાર પહોંચી ગઈ હૉન્ગકૉન્ગ

15 March, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં રણબીર અને આલિયા બન્ને કૅઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં, જ્યારે નાની રાહા પણ ખૂબ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી હતી.

આલિયા ૩૩મી વર્ષગાંઠ ઊજવવા માટે સપરિવાર પહોંચી ગઈ હૉન્ગકૉન્ગ

આજે આલિયા ભટ્ટની ૩૩મી વર્ષગાંઠ છે. આલિયા આ દિવસની ઉજવણી કરવા માટે પતિ રણબીર કપૂર અને દીકરા રાહા સાથે વેકેશન માણવા માટે હૉન્ગકૉન્ગ પહોંચી ગઈ છે. હાલમાં આ ત્રણેય હૉન્ગકૉન્ગના પાર્કમાં લટાર મારી રહ્યાં હોય એવો વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં રણબીર અને આલિયા બન્ને કૅઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં, જ્યારે નાની રાહા પણ ખૂબ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી હતી.

alia bhatt ranbir kapoor Raha Kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood