15 January, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર અને આલિયા ભટ્ટ
એક તરફ મંગળવારની રાતે ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનનની રિસેપ્શન-પાર્ટીમાં ફિલ્મી દુનિયાના અનેક સ્ટાર્સની ધમાકેદાર હાજરી જોવા મળી હતી ત્યાં બીજી તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ એક ફ્રેન્ડની રિસેપ્શન-પાર્ટીમાં ભાંગડા કરતાં જોવાં મળ્યાં હતાં. આ રિસેપ્શન-પાર્ટી બાંદરામાં આવેલી ગૌરી ખાનની રેસ્ટોરાં ‘ટોરી’માં યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં આલિયા અને રણબીર ભીડ વચ્ચે ખુશીથી ભાંગડા પર ડાન્સ કરતાં જોવા મળે છે.