21 November, 2024 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્પના બુચ, રૂપાલી ગાંગુલી અને એકતા સરૈયા મહેતા
ટીવી-સિરિયલ ‘અનુપમા’ના કલાકારો અલ્પના બુચ, રૂપાલી ગાંગુલી અને એકતા સરૈયા મહેતાએ ગઈ કાલે મતદાન કર્યા પછી શૂટિંગ શરૂ કર્યું હતું. અલ્પના બુચ અને એકતા સરૈયા મહેતાએ ત્રણેયનો આ ફોટો ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.