શાન અને સોનુ માટે નવો નિયમ બનાવ્યો બિગ બીએ

20 October, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડને અદ્ભુત ગીતો આપનાર આ સિંગર્સ હવે અમિતાભ બચ્ચન સાથે ક્વિઝ-શો રમતા જોવા મળશે. સોનુ અને શાને તેમની કરીઅર દરમ્યાનની ઘણી વાત અમિતાભ બચ્ચન સાથે શૅર કરી હતી. 

શાન અને સોનુ માટે નવો નિયમ બનાવ્યો બિગ બીએ

સોનુ નિગમ અને શાન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનમાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનના આ શોના શાનદાર શુક્રવારમાં તેઓ જોવા મળશે. બૉલીવુડને અદ્ભુત ગીતો આપનાર આ સિંગર્સ હવે અમિતાભ બચ્ચન સાથે ક્વિઝ-શો રમતા જોવા મળશે. સોનુ અને શાને તેમની કરીઅર દરમ્યાનની ઘણી વાત અમિતાભ બચ્ચન સાથે શૅર કરી હતી. 
આ શોમાં અમિતાભ બચ્ચને એક નવો રૂલ બનાવ્યો હતો. દરેક પડાવ બાદ બિગ બીએ તેમને એક ગીત ગાવાનું કહ્યું હતું.

television news indian television entertainment news shaan kaun banega crorepati amitabh bachchan sonu nigam