બિગ બૉસ 19ની રનર-અપ ફરહાના ભટ્ટ હવે જોવા મળશે ખતરોં કે ખિલાડી 15માં

09 December, 2025 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ફરહાનાએ એક ઇન્ટરવ્યુમાં આ શો વિશે ખુલ્લેઆમ વાત કરી

ફરહાના ભટ્ટ

રિયલિટી શો ‘બિગ બૉસ 19’માં ફરહાના ભટ્ટ રનર-અપ તરીકે જાહેર થઈ છે અને લેટેસ્ટ રિપોર્ટ છે કે ફરહાના હવે ‘ખતરોં કે ખિલાડી 15’માં સ્પર્ધક તરીકે જોવા મળશે. હાલમાં ફરહાનાએ એક ઇન્ટરવ્યુમાં આ શો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે જણાવ્યું હતું કે તે રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી 15’માં જોવા મળશે અને તેને રોહિત શેટ્ટીના શોની ઑફર પણ મ‍ળી છે અને તે આ શોનો ભાગ બનવા ખૂબ ઉત્સાહિત છે.

bigg boss 19 Bigg Boss tv show indian television television news entertainment news khatron ke khiladi