22 December, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન કુંદર, ગૌરવ ખન્ના
સોની એન્ટરટેઇનમેન્ટ ચૅનલ પર નવા વર્ષે શરૂ થનારા શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ - અબ ઉનકી સીટી બજેગી’માં ગૌરવ ખન્ના અને ફારાહ ખાન જોવા મળશે. ટીવી-સિરિયલ ‘અનુપમા’માં અનુજ કાપડિયાનો યાદગાર રોલ ભજવ્યા પછી ગૌરવ હવે આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળશે જ્યારે ફારાહ હોસ્ટ તરીકે જોવા મળશે.