કોઈ ઇતના હૉટ કૈસે હો સકતા હૈ?

15 May, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રુબીના દિલૈકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે

રુબીના દિલૈક

રુબીના દિલૈકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. તે ગોવામાં તેની ફૅમિલી સાથે વેકેશન માણી રહી છે. ગરમીમાં તે સ્વિમિંગ-પૂલની મજા માણી રહી છે અને એના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. આ ફોટો પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે ‘કોઈ ઇતના હૉટ કૈસે હો સકતા હૈ?’

entertainment news indian television television news rubina dilaik