પ્રેગ્નન્સીની જાહેરાત પછી સુરભિ જ્યોતિએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ

21 February, 2026 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સુરભિ જ્યોતિએ સ્પેશ્યલ મૅટરનિટી ફોટોશૂટ કરાવીને પોતાનો બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતાં કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

પ્રેગ્નન્સીની જાહેરાત પછી સુરભિ જ્યોતિએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ

ટીવી-ઍક્ટ્રેસ સુરભિ જ્યોતિએ થોડા સમય પહેલાં જ સોશ્યલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીના ન્યુઝ શૅર કર્યા હતા અને જણાવ્યું હતું કે તે જૂન મહિનામાં મમ્મી બનવાની છે. હવે સુરભિ જ્યોતિએ સ્પેશ્યલ મૅટરનિટી ફોટોશૂટ કરાવીને પોતાનો બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતાં કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. સુરભિની આ પોસ્ટ પર ફૅન્સ, ઇન્ડસ્ટ્રીના મિત્રો અને કલાકારોએ પ્રેમ વરસાવ્યો છે.

surbhi jyoti television news indian television entertainment news bollywood buzz