ટીવી-ઍક્ટ્રેસ પૂજા બૅનરજી બીજી વખત મમ્મી બનવાની છે

22 April, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજાએ સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને ફૅન્સને આ સરપ્રાઇઝ આપી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘દેવોં કે દેવ... મહાદેવ’માં પાર્વતીનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ટીવી-ઍક્ટ્રેસ પૂજા બૅનરજી બીજી વખત મમ્મી બનવાની છે. પૂજાએ સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને ફૅન્સને આ સરપ્રાઇઝ આપી હતી. પૂજા અને કુણાલ વર્માએ ૨૦૨૦માં લૉકડાઉન દરમ્યાન કોર્ટ-મૅરેજ કર્યાં હતાં. આ પછી પુત્રના જન્મ બાદ ૨૦૨૧માં ગોવામાં પરંપરાગત બંગાળી રીત-રિવાજથી ફરી લગ્ન કર્યાં હતાં.

television news indian television tv show entertainment news