અમદાવાદમાં મોંઘવારી સામે રૅલી

21 July, 2021 01:05 PM IST  |  Ahmedabad | Agency

લાંબા સમય બાદ કૉન્ગ્રેસની રૅલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 

અમદાવાદમાં મોંઘવારી સામે રૅલી

અમદાવાદમાં ગઈ કાલે મોંઘવારી અને બળતણના ભાવવધારા સામેના વિરોધમાં કૉન્ગ્રેસે જનચેતના રૅલી યોજી હતી. લાંબા સમય બાદ કૉન્ગ્રેસની રૅલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 

gujarat ahmedabad