Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાતમાં નોંધાયા ૪.૩૪ કરોડ મતદારો

૭૩.૭૩ લાખ મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી કમી કરાયાં : ૩.૮૧ લાખ મતદારોનાં નામ બે જગ્યાએ

20 December, 2025 09:50 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

Gujaratથી મસ્કત સુધી ફેલાયો વેપાર, ભારતના એકમાત્ર હિંદૂ શેખ, જાણો તેમના વિશે વધુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. આ મુલાકાત દરમિયાન, ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

19 December, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ૧૭.૯૨ લાખ ખેડૂતોને ૫૩૩૦ કરોડ સહાય ચૂકવાઈ

રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં બે કૃષિ રાહત પૅકેજ જાહેર કર્યાં હતાં

18 December, 2025 01:12 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરતમાં એક માંડવે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની ૧૧૧ દીકરીઓનો લગ્નસમારોહ

દરેક દીકરીનાં લગ્ન તેના ધર્મના રીતરિવાજ મુજબ થશે : ૧૧૧ દીકરીઓમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનની ૧૦ દીકરીઓનો પણ સમાવેશ

18 December, 2025 07:21 IST | Surat | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

કિંજલ દવે

વર્લ્ડ બ્રાહ્મણ આ‍ૅર્ગેનાઇઝેશન દ્વારા માગણી કરાઈ કે કિંજલ દવે માફી માગે

બીજી તરફ ક્ષત્રિય સમાજના રવિરાજ સિંહ ગોહિલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને બ્રહ્મસમાજને સમર્થન જાહેર કર્યું હતું અને બ્રહ્મસમાજે લીધેલા નિર્ણયને વંદન કર્યાં હતાં

17 December, 2025 07:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મયંક નાયક

ઉડાન યોજના અંતર્ગત મહેસાણા-મુંબઈ વચ્ચે ઍર-સર્વિસ શરૂ કરવાની માગણી

રાજ્યસભાના BJPના સંસદસભ્ય મયંક નાયકે રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો : સરકારે આપી ખાતરી

16 December, 2025 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌશાળામાં ગાયોને અપાઈ રહેલી સારવાર.

કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામની ગૌશાળામાં ૭૦ ગાયોનાં મોત

ગાયોનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પાંચ ગાયોનું પોસ્ટમૉર્ટમ-એક્ઝામિનેશન કરીને સૅમ્પલ એકત્ર કરવામાં આવ્યાં છે

14 December, 2025 11:13 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

વનતારાનાં પ્રાણીઓ લીઅનલ મેસી સાથે ગેલમાં આવી ગયાં- જુઓ ફોટોઝ

GOAT ઇન્ડિયા ટૂર ૨૦૨૫ માટે આર્જેન્ટિનાનો ફૂટબોલ-સ્ટાર લીઅનલ મેસી સોમવારે મોડી રાત્રે જામનગર ગયો હતો. તેણે રિલાયન્સ ટાઉનશિપની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેણે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની વિઝિટ પણ કરી હતી.
18 December, 2025 08:34 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ગુજરાત: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ; 20 થી વધુ દુકાનો બળીને ખાખ

Fire in Surat Textile Market: ગુજરાતના સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનું કામ ચાલુ છે.

10 December, 2025 03:26 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સુરત: સાત વર્ષની દીકરીને મુંબઈમાં દીક્ષા લેવાથી રોકવા પિતા કોર્ટ પહોંચ્યા

પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા લેવાથી રોકવા માટે શૅરબજારનું કામ કરતાં પિતાએ ફૅમિલી કોર્ટમાં અરજી બાદ નિવેદનમાં જણાવ્યું હતું કે " મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે એમ મને કેટલાક પરિચિત લોકોએ જણાવ્યું, ત્યારે મને આ વાતની ખબર પડી.

10 December, 2025 03:02 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
શ્રુતનિધિ સાધ્વીજી

સૌરાષ્ટ્રમાં ટ્રૅક્ટરની અડફેટે આવીને સાધ્વીજી ઘટનાસ્થળે કાળધર્મ પામ્યાં

ગિરનાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આટકોટ પાસે અકસ્માત થયો

10 December, 2025 10:10 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK