બૅરલ્સથી બન્યું ક્રિસમસ-ટ્રી

26 November, 2021 12:55 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

જૉન વિન્સેન્ટે ૪૫૦ બૅરલ્સ અને ૪૦૦૦થી વધુ લાઇટ્સથી આ ક્રિસમસ-ટ્રી તૈયાર કર્યું છે. 

બૅરલ્સથી બન્યું ક્રિસમસ-ટ્રી

સમગ્ર વિશ્વમાં ક્રિસમસ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાના કન્ટુકીના સિટી સ્મિથ્સ ગ્રૂવમાં બ્રધર્સ કોડી અને જૉન વિન્સેન્ટે ૪૫૦ બૅરલ્સ અને ૪૦૦૦થી વધુ લાઇટ્સથી આ ક્રિસમસ-ટ્રી તૈયાર કર્યું છે. 

international news united states of america world news