Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ડોનલ્ડ ટ્રમ્પ

ઑપરેશન ઍન્ટિ-કિંગ

17 April, 2025 07:01 IST | Washington | Gujarati Mid-day Correspondent

દુબઈએ જિમીડીક્સ રેસ્ટોરાં એન્ડ લાઉન્જ, બાર્સેલો હોટલમાં વિશ્વનો સૌથી મોંઘો મોકટે

આ વિચિત્ર મૉક્ટેઇલ પાછળનો વિઝન હતો Ms. સુચેતા શર્મા, ફાઉન્ડર – Boho Café Group UAE અને તેમની બહેન Mrs. ઉર્વશી. તેઓએ એવું પેય બનાવવાનું નક્કી કર્યું કે જે સ્વાદ, દેખાવ અને યાદગારી – ત્રણેયમાં શ્રેષ્ઠ હોય.

16 April, 2025 07:47 IST | Dubai | Bespoke Stories Studio

મલેશિયામાં સોનિયા લાંબા અને ગરિમા માલવણકર યંગ આઇકોન ઍવોર્ડથી સન્માનિત

HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે.

15 April, 2025 02:28 IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent

ફક્ત રાક્ષસ જ આવું કરી શકે

રશિયાના સૌથી ઘાતક મિસાઇલ-હુમલાને જોવા આવવાનું ઝેલેન્સ્કીએ ટ્રમ્પને આપ્યું આમંત્રણ

15 April, 2025 12:57 IST | Washington | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પની તબિયત ટનાટન છે અને મગજ પણ ઠેકાણે છે

વજન ૧૦૧ કિલો, બ્લડ પ્રેશર ૧૨૮/૭૪, હાર્ટ-બીટ ૬૨ પ્રતિ મિનિટ અને કૉલેસ્ટરોલ ૧૪૦, મોતિયાનું ઑપરેશન કરાવ્યું છે : અમેરિકાના પ્રેસિડન્ટનો મેડિકલ રિપોર્ટ આવી ગયો

15 April, 2025 12:27 IST | Washington | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

પાળેલા પિટબુલે 7 મહિનાની બાળકી પર કર્યો જીવલેણ હુમલો, મોત, ત્રણની અટકાયત

Pitbull fatally attack: અમેરિકામાં એક પાળેલા પિટબુલ કૂતરાએ 7 મહિનાની બાળકી પર એકાએક હુમલો કરી દીધો. આ હુમલામાં બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો. ઘરના ત્રણેય કૂતરાઓને એક એજન્સીએ અટકમાં લઈ લીધા છે અને તપાસ શરૂ કરી દીધી છે.

15 April, 2025 06:56 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
મેહુલ ચોક્સીની ફાઇલ તસવીર

Mehul Choksi Arrested : PNB કૌભાંડના ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ!

Mehul Choksi Arrested: ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના અધિકારીઓને ઔપચારિક પત્ર મોકલીને તેની ધરપકડ કરવાની માગણી કરી હતી

15 April, 2025 06:53 IST | Belgium | Gujarati Mid-day Online Correspondent
અમેરિકન વાણિજ્ય પ્રધાન હૉવર્ડ લુટનિક

ડોનલ્ડ ટ્રમ્પના પ્રધાને કહ્યું કે મોબાઇલ-લૅપટૉપ પર છૂટ કાયમી નથી, નવી ટૅરિફ આવશે

ઇલેક્ટ્રૉનિક વસ્તુઓને ટૅરિફથી છૂટનો નિર્ણય કાયમ માટે નથી. આ તમામ સામાનો પર ટૂંક સમયમાં જ સેમિકન્ડક્ટર ટૅરિફ લગાડવામાં આવશે

14 April, 2025 09:39 IST | Washington | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Photos: ગાઝાની એકમાત્ર કાર્યરત હૉસ્પિટલ ઇઝરાયલના હવાઈ હુમલામાં તૂટી પડી

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં અલ-અહલી બાપ્ટિસ્ટ હૉસ્પિટલનો એક ભાગ તૂટી ગયો હોવાના અહેવાલ છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હૉસ્પિટલના સઘન સંભાળ અને સર્જરી યુનિટ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. (તસવીર/એએફપી)
14 April, 2025 07:21 IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent

AI ઇમેજ.

અમેરિકામાં હવે શાવરમાંથી ફુલ ફોર્સમાં પાણી આવશે

અમેરિકામાં શાવરમાંથી આવતો પાણીનો ફ્લો ઓછો હોય છે જેનાથી નાહવા અને વાળ ધોવા જેવાં કામ પણ મુશ્કેલ થઈ જાય છે

11 April, 2025 08:12 IST | Washington | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

New York: નદીમાં ખાબકી પડ્યું હેલિકોપ્ટર- માસૂમ બાળકો સહિત છનાં મોત

New York Helicopter Crash: હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં ત્રણ બાળકો સહિત કુલ છ લોકોના મોત થયા છે. 

11 April, 2025 07:41 IST | New York | Gujarati Mid-day Online Correspondent
૬ એકરમાં બનનારું મંદિર આવું હશે.

લંડનમાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે સૌપ્રથમ શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર

પંઢરપુરનું શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર દેશભરમાં વિખ્યાત છે. હવે આ સંત પરંપરાની ગાથા સાત સમુદ્ર પાર પહોંચશે

11 April, 2025 06:59 IST | London | Gujarati Mid-day Correspondent

કૅનેડામાં બલોચ પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

કૅનેડામાં બલોચ પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

કૅનેડાની બલોચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા ડૉ. મહરાંગ બલોચ અને BYC નેતાઓની ગેરકાયદેસર અટકાયત સામે લોન્ગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ટોરોન્ટોમાં યોજાયો હતો અને 12 એપ્રિલે ડૉ. મહરાંગ બલોચની તાત્કાલિક મુક્તિની માગણી કરતા સેંકડો પ્રદર્શનકારીઓ તેમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કૅનેડિયન સરકારને વિનંતી કરી હતી કે તેઓ ડૉ. મહરાંગ બલોચ અને અન્ય બલોચ કાર્યકરોને મુક્ત કરવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. અગાઉ બલુચિસ્તાન હાઇ કોર્ટે 11 એપ્રિલે મહરાંગ બલોચની અટકાયતને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

14 April, 2025 02:15 IST | canada

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK