પવનોત્સવમાં ઑક્ટોપસ અને માછલી પહોંચ્યાં આકાશમાં

21 September, 2021 11:33 AM IST  |  Marseille | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સમાં દક્ષિણમાં આવેલા માર્સેઇલ શહેરમાં ‘વિન્ડ ફેસ્ટિવલ’ ઊજવાયો

તસવીર : એ.એફ.પી.

ફ્રાન્સમાં દક્ષિણમાં આવેલા માર્સેઇલ શહેરમાં ‘વિન્ડ ફેસ્ટિવલ’ ઊજવાયો અને એ દરમ્યાન ઑક્ટોપસ તથા માછલીના આકારની પતંગો ખૂબ લોકપ્રિય બની હતી. આ ઉત્સવ બીચ પર યોજાય છે જેથી વધુ લોકો એમાં હાજરી આપી શકે અને વેગીલા પવનને કારણે પતંગ ઉડાડવામાં મુશ્કેલી પણ ન પડે. કોરોનાની મહામારીમાંથી મુક્ત થઈ રહેલા ફ્રાન્સમાં આ વખતના વિન્ડ ફેસ્ટિવલ અને પતંગોત્સવમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. 

offbeat news international news france