અમેરિકામાં સિંગલ એન્જિન વિમાન કમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું

04 January, 2025 08:01 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

બેનાં મૃત્યુ, ૧૮ ઘાયલ

તસવીર સૌજન્ય : એજન્સી

અમેરિકાના સાઉથ કૅલિફૉર્નિયામાં સિંગલ એન્જિન ધરાવતું વિમાન એક કમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૧૮ જણ ઘાયલ થયા હતા. 

united states of america plane crash airlines news international news world news california