સ્પેનના જ્વાળામુખીની અસર ૮૪ દિવસ સુધી રહેશે

24 September, 2021 11:07 AM IST  |  Spain | Agency

આ હોનારતને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે વૉલ્કેનોની આ તીવ્રતા અને એ ફાટ્યા પછીની અસર બીજા ૮૪ દિવસ સુધી વર્તાશે.  એ.એફ.પી.

સ્પેનના જ્વાળામુખીની અસર ૮૪ દિવસ સુધી રહેશે

યુરોપના દેશ સ્પેનમાં થોડા દિવસથી જ્વાળામુખીએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે પ્રચંડ વૉલ્કેનોમાંથી નીકળેલા લાવારસનો પ્રવાહ લા પાલ્મા નામના ટાપુ તરફ આવ્યો હતો. રવિવારે ઍટલાન્ટિક સમુદ્રમાંથી જ્વાળામુખી ફાટ્યો હતો. આ હોનારતને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે વૉલ્કેનોની આ તીવ્રતા અને એ ફાટ્યા પછીની અસર બીજા ૮૪ દિવસ સુધી વર્તાશે.  એ.એફ.પી.

international news spain world news