14 June, 2024 03:09 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
બ્રિટન અને ઇટલીના વડા પ્રધાન
ઇટલીમાં હાલમાં ચાલી રહેલી G7 સમિટમાં વિવિધ દેશોના લીડર્સ મળ્યા ત્યારે ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને જે પ્રેમભાવથી આવકાર્યા એ સૌ જોતા જ રહી જાય એવું હતું.
જાણે બે દેશનાં વડા પ્રધાનો નહીં, વર્ષો જૂનાં દોસ્ત હોય એવો સરસ બૉન્ડ છતો થાય છે આ મેળાપમાં.