લાતુરમાં રાજકીય વળાંક, BJPને પછાડીને સ્પષ્ટ બહુમત સાથે કૉન્ગ્રેસ સત્તામાં

17 January, 2026 08:37 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (LMC)ની ચૂંટણીમાં કૉન્ગ્રેસે જોરદાર વિજય મેળવ્યો હતો. ૭૦માંથી ૪૩ બેઠક જીતીને કૉન્ગ્રેસે સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, તો સત્તાધારી પક્ષ BJP બાવીસ બેઠક સાથે બીજા ક્રમે રહ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (LMC)ની ચૂંટણીમાં કૉન્ગ્રેસે જોરદાર વિજય મેળવ્યો હતો. ૭૦માંથી ૪૩ બેઠક જીતીને કૉન્ગ્રેસે સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, તો સત્તાધારી પક્ષ BJP બાવીસ બેઠક સાથે બીજા ક્રમે રહ્યો હતો.

મહારાષ્ટ્ર BJPના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ દ્વારા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને વિલાસરાવ દેશમુખ પર કરવામાં આવેલી ટિપ્પણીની અસર પણ પરિણામમાં જણાઈ હોય એવું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.

લાતુર

કુલ બેઠક

૭૦

કૉન્ગ્રેસ

૪૩

BJP

૨૨

વંચિત બહુજન આઘાડી

NCP

જાલના

કુલ બેઠક

૬૫

BJP

૪૧

શિવસેના

૧૨

કૉન્ગ્રેસ

શિવસેના (UBT)

જાલના

MNS

AIMIM

NCP

NCP (SP)

સોલાપુર

કુલ બેઠક

૧૦૨

BJP

૮૭

શિવસેના

NCP

NCP (SP)

કૉન્ગ્રેસ

શિવસેના (UBT)

latur bharatiya janata party congress bmc election brihanmumbai municipal corporation maharashtra news